HomeWild Life NewsMelanistic Jungle Cat in Kutch: આ ફોટોગ્રાફરે ભાગ્યે જ જોવા મળતી જંગલી...

Melanistic Jungle Cat in Kutch: આ ફોટોગ્રાફરે ભાગ્યે જ જોવા મળતી જંગલી બિલાડીને કેમેરામાં કેદ કરી

કચ્છના એક ફોટોગ્રાફરે ભાગ્યે જ જોવા મળતી કાળા રંગની જંગલી બિલાડીને પોતાના કેમેરામાં કેદ કરી છે. આ બિલાડીને મેલાનિસ્ટિક જંગલ કેટ (Melanistic Jungle Cat in Kutch) કહેવામાં આવે છે. કચ્છના રણમાં સૌપ્રથમ વખત આ બિલાડી કેમેરામાં કેદ થઈ છે. તો આ બિલાડી અન્ય બિલાડી કરતા કઈ રીતે અલગ છે જાણો.

કચ્છના રણમાં કચ્છના ફોટોગ્રાફરે ભાગ્યે જ જોવા મળતી કાળા રંગની જંગલી બિલાડીને પોતાના કેમેરામાં કેદ કરી છે, જેને મેલાનિસ્ટિક જંગલ કેટ (Melanistic Jungle Cat in Kutch) કહેવાય છે.

કચ્છના રણમાં સૌપ્રથમ વખત કાળી જંગલી બિલાડી ફોટોમાં કેદ થઈ છે. કચ્છના રણમાં અવારનવાર જંગલી બિલાડીઓ જોવા મળે છે, જેઓ રંગમાં સામાન્ય બિલાડીઓ જેવી હોય છે, પરંતુ દેખાવમાં અલગ હોય છે. પણ કાળા રંગની જંગલી બિલાડીઓ ભાગ્યે (Melanistic Jungle Cat in Kutch) જ જોવા મળે છે. ત્યારે પહેલી વખત કચ્છના એક ફોટોગ્રાફરે કાળા રંગની જંગલી બિલાડીને કેમેરામાં કેદ કરી છે.

- Advertisment -