પ્રોજેકટ લાયન : સિંહોના સંવર્ધન માટે વનવિભાગની નવી પહેલ

વિશ્વ વિખ્યાત એશિયાઈ સિંહો માટે હવે પ્રોજેક્ટ લાયન અમલમાં આવવા જઈ રહ્યો છે. ગીરના જંગલ વિસ્તારની બહાર પણ એશિયાઈ સિંહો વસવાટ કરે અને તેમનું સંવર્ધન અને રક્ષણ કરવું પણ અનિવાર્ય છે. અને એટલા માટે જ વનવિભાગ દ્વારા પ્રોજેક્ટ લાયન તૈયાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હવે આ પ્રોજેક્ટ અંતર્ગત એશિયાટીક સિંહોના સંવર્ધન અને રક્ષણનું … Continue reading પ્રોજેકટ લાયન : સિંહોના સંવર્ધન માટે વનવિભાગની નવી પહેલ