વડોદરા જીલ્લાનું પક્ષીતીર્થ: છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે સૌ થી વધુ પંખીઓએ વઢવાણાની વાટ પકડી
આ વર્ષે વઢવાણામાં પાણીની સપાટી ઊંચી છે.તેમ છતાં,છેલ્લા ત્રણ વર્ષ પૈકી આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં પક્ષીઓ અહીં આવ્યા એ ઘણાં આનંદની વાત છે. ઉપરોક્ત જાણકારી આપતાં મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઓલજી અને વઢવાણા આર.એફ.ઓ. આર.એન. પૂવારે જણાવ્યું કે વર્ષ 2020 માં આ વેટલેન્ડ ખાતે 83000, 2021માં ઘટીને 64000 અને આ વર્ષે 2022માં 31000 જેટલી સંખ્યા … Continue reading વડોદરા જીલ્લાનું પક્ષીતીર્થ: છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે સૌ થી વધુ પંખીઓએ વઢવાણાની વાટ પકડી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed