મગર (Crocodile ): ડાયનાસોરના યુગથી કુદરત સાથે અજીબ તાદાત્મ્યતાથી જીવતું પ્રાણી

ગુજરાત રાજયના વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ મગરોનું ઘર કહેવાય છે..શહેરની વસ્તી સાથે વન્યપ્રાણી જીવો રહેતા હોય તેવુ જવલ્લે જ જોવા મળતું હોય છે. મગરોની કુલ ૨૨ પ્રજાતિઓ છે જેમાની શહેરમાં અને માનવ વસતી સાથે રહેતી પ્રજાતિના મગરની સંખ્યા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના વડોદરા શહેરમાં માર્શ પ્રજાતિના મગરોનું સંખ્યા સૌથી વધુ છે.શહેરની … Continue reading મગર (Crocodile ): ડાયનાસોરના યુગથી કુદરત સાથે અજીબ તાદાત્મ્યતાથી જીવતું પ્રાણી