રમણીય દરિયાઈ તટથી ઓળખાતું દીવ એ ઇતિહાસ અને સૌંદર્યનો અનોખો સમન્વય છે

દીવ એટલે પર્યટકો નું માનીતું સ્થળ જે જ્યાં તમે બે રોક ટોક શરાબ, બિયર ની મહેફિલ જમાવી શકો, ચારે બાજુ બાર માં બસ બસ શરાબ જ દેખાય એટલે જ લોકો ને મન દીવ એ એક અલગ નઝરીયાથી પણ  જોવાય છે. સારા અને સુસંસ્કૃત લોકો ત્યાં જવાનું ટાળે છે. હું પણ પહેલાં એવુ જ વિચારતી હતી. … Continue reading રમણીય દરિયાઈ તટથી ઓળખાતું દીવ એ ઇતિહાસ અને સૌંદર્યનો અનોખો સમન્વય છે