સાસણ ગીર: સિંહ દર્શન માટે અપાતી પરમીટોમાં કરાયો વધારો
હવે સામાન્ય દિવસોમાં 150 પરમીટ અને તહેવારોમાં 160 પરમીટ અપાશે. દેવળીયા પરિચય ખંડમાં ખાતાની બસોમાં ઉપરાંત હવે જીપ્સી દ્વારા પણ પ્રવાસીઓને પાર્કની મુલાકાત લઇ શકશે. ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા ગીર જંગલ ટ્રેઇલ અને દેવળીયા ગીર ખાતે એશિયાટીક લાયનને નિહાળવા આવતા પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે હેતુથી હાલની પ્રવેશ પરમીટ … Continue reading સાસણ ગીર: સિંહ દર્શન માટે અપાતી પરમીટોમાં કરાયો વધારો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed