જૂનાગઢ બની રહયુ છે ટુરિઝમ હબ: વેકેશન ગાળવા માટેનું ઉત્તમ સ્થળ

ગુજરાતમાં ટુરિઝમને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના 1600 કિ.મિ દરિયા કિનારાના વિવિધ બીચો ને ડેવલપ કરવામાં આવી રહ્યા છે. તો કચ્છમાં રણોત્સવ થકી વિદેશી પ્રવાસીઓ ને આકર્ષવામાં આવી રહ્યા છે. પરંતુ જુનાગઢ એક એવું શહેર છે જેને કોઈ ટુરિઝમ હબ બનાવવા માટેના તમામ પાસાઓ મૌજુદ છે. જૂનાગઢમાં આવેલ ઐતહાસિક ઇમારતો, સાસણનું ગીર જંગલ, ગીરનારનો … Continue reading જૂનાગઢ બની રહયુ છે ટુરિઝમ હબ: વેકેશન ગાળવા માટેનું ઉત્તમ સ્થળ