ચાલો ગીરનારની ગોદમાં જઈએ..

સાસણ ગીર આમ તો ખાસ બે બાબતો માટે જાણીતું છે.  એક તો સિંહ અને બીજું કેસર કેરી. પરંતુ આજે અમે એક નવા ગીરની ઓળખ કરાવવા જઇ રહ્યા છીએ. જુનાગઢ માં એક ગીરનાર પહાડ અને તેની આસપાસ નું જંગલ ગીર નો જ એક ભાગ છે અને આ વિસ્તાર  દેવી દેવતાઓ ની ભૂમિ તરીકે ઓળખાય છે. અનેક … Continue reading ચાલો ગીરનારની ગોદમાં જઈએ..