તુલશીશ્યામ: રહસ્યમય અને અલૌકિક ધાર્મિક સ્થાન

હેવી ગ્રેવિટી અને ગરમ પાણી કુંડ ઉપજાવે છે કુતુહુલ ગીર સાસણની ગરિમા એશિયાટિક લાયનથી વધે છે તો એની સાથે સાથે ગીર સાસણના જંગલોમાં આવેલા ધાર્મિક સ્થળો લોકો માટે આસ્થાનું  અને વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યા છે. સાવજોની ભૂમિ એવું ગીર સાસણ આમ તો ત્રણ જિલ્લાઓને જોડે છે અમરેલી, જુનાગઢ, અને ગીર સોમનાથ એટલે કે જેટલું ગીર … Continue reading તુલશીશ્યામ: રહસ્યમય અને અલૌકિક ધાર્મિક સ્થાન