ખિજડિયા પક્ષી અભયારણ્ય ( khijariya bird sanctuary )
6 ચો. કિ.મીનો વિસ્તાર ધરાવતું ખિજડિયા ગુજરાતના સર્વોત્તમ પક્ષી અભયારણ્ય માંથી એક પક્ષી અભયારણ્ય છે. આટલા અલ્પ વિસ્તારમાં તમને પક્ષાઓની 300 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળશે. એટલે જ આ અભયારણ્ય ભારતમાં તેના જેવા પ્રકારનું એક સર્વોત્તમ અભયારણ્ય તરિકે જાણીતું છે. તેમ છતાં આ એક જ મુદ્દો નથી કે જે તેને અનોખુ તારવે છે. તે … Continue reading ખિજડિયા પક્ષી અભયારણ્ય ( khijariya bird sanctuary )
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed