જાણો, ઈન્દ્રોડા ડાયનાસોર નેચર પાર્ક અને ફોસિલ પાર્કના ઇતિહાસ વિશે

ઈન્દ્રોડા નેચર અને ફોસિલ પાર્ક પ્રસિદ્ધ ઇન્દ્રોડા ગામ સેક્ટર 9 માં આવેલું છે. ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્ક ડાયનોસોર ના અવશેષો ના પાર્ક તરીકે પણ જાણીતું છે. આ ઉધ્યાન સરિતા ઉધ્યાન નો એક ભાગ છે. ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્કમાં અહી આપણ ને આ ઉધ્યાન માં  પ્રાણીઓ જેવા કે હરણ, સસલા, શાહુડી, જંગલી ડુક્કર તથા … Continue reading જાણો, ઈન્દ્રોડા ડાયનાસોર નેચર પાર્ક અને ફોસિલ પાર્કના ઇતિહાસ વિશે