ગીરમાં વન વિભાગે પહોંચાડ્યા નીર

 ગિરનારના જંગલમાં 100 જેટલા પાણીના પોઇન્ટ ઉભા કરાયા, જૂનાગઢ, જૂનાગઢમાં છેલ્લા 15 દિવસમાં તાપમાન નો પારો 40 ને પહોંચી ગયો છે. ત્યારે જંગલોની નદીઓ અને ઝરણાઓ સુકાઈ ગયા છે. ગિરનાર જંગલ ની ભાગોળે આવેલ તમામ વરસાદી પાણીના સ્ત્રોત ખૂટી જતા વન્યજીવ સૃષ્ટિ માટે ખૂબ મોટી સમસ્યા ઉભી થઇ છે. ત્યારે વન વિભાગ દ્વારા વન્ય જીવો … Continue reading ગીરમાં વન વિભાગે પહોંચાડ્યા નીર