નર્મદા જીલ્લાના તિલકવાડા પાસે ટાઈગર સફારી બનશે

નર્મદા જીલ્લો એક પોતાની આગવી ઓળખ ધરાવે છે. જેને દેશ ભરમાં પોતાનું સ્થાન ઉંચુ કર્યુ છે. જેમાં ખાસ કરીને નર્મદા જીલ્લામાં આવેલી વિશ્ર્નની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટનો પ્રોજેકટ રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. અને સાથે સાથે નર્મદા ડેમ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર સ્થાન ધરાવે છે. ત્યારે … Continue reading નર્મદા જીલ્લાના તિલકવાડા પાસે ટાઈગર સફારી બનશે