ગીધની વિલુપ્તી, પર્યાવરણના સંરક્ષણ સામે મોટો પડકાર

પક્ષી સફાઇ કામદાર ગીધની વસ્તી જાળવવી જરૂરી છે, આજે ગીધનું અસ્તિત્વ જોખમમાં આજે પર્યાવરણનો પ્રશ્ન વિકટ બન્યો છે. પર્યાવરણની જાળવણી કરવા માટે સરકાર અનેક પ્રયત્નો કરે છે. આપણે જાણતા નથી કે પક્ષીઓ પણ પર્યાવરણને જાળવવામાં સારો એવો ફાળો આપે છે. આવા અનેક પક્ષીઓમાં ગીધની મહત્વની ભુમિકા છે. ગીધને અંગ્રેજી ભાષામાં વલ્ચર કહેવાય છે. આ પક્ષીનું … Continue reading ગીધની વિલુપ્તી, પર્યાવરણના સંરક્ષણ સામે મોટો પડકાર