ઇન્ડો આફ્રિકન પીપલ : ગુજરાતની ઓળખ

સદીઓ પહેલા સિદીઓ ભારત આવીને અહી સાસણ ના જંગલોમાં વસ્યા અને આજે ભારતમાં હોવાનું ગર્વ અનુભવે છે, આજે પણ એ લોકો આફ્રિકન નૃત્ય અને ગીતોથી પોતાની સંસ્કુર્તીની ઓળખ જીવંત રાખે છે પરંતુ સાથે સાથે ભારત માં વધુ સુખી હોવાનું સ્વીકારે છે. ગીર સાસણ ની ઓળખ જેટલી એશિયાટિક સિંહો માટે છે એટલી જ અહી વસતા સિદ્દી … Continue reading ઇન્ડો આફ્રિકન પીપલ : ગુજરાતની ઓળખ