ઈડરિયા ગઢની ભવ્યતા અને ધાર્મિક દિવ્યતા નો સમન્વય થયો છે ચેલાવાડા ના ડુંગરોમાં

વડોદરાની નજીક ઈડરિયા ડુંગરની અનુભૂતિ આ વિશાળ ખડકો ધરાવતા ડુંગરો કરાવે છે. ઇડર નો ડુંગર એની તોતિંગ શિલાઓ માટે મશહૂર છે.એના વિશાળ ખડકો જાણે કે પ્રકૃતિની રમ્યતા અને ભવ્યતાના ગીતો સદીઓ થી ગણગણી રહ્યાં છે. જો કે ગીત ગાતાં પથ્થરો ને સાંભળવા હોય તો છેક ઇડર સુધી જવાની જરુર નથી.બસ વડોદરા થી પાવાગઢ થઈને ઘોઘંબા … Continue reading ઈડરિયા ગઢની ભવ્યતા અને ધાર્મિક દિવ્યતા નો સમન્વય થયો છે ચેલાવાડા ના ડુંગરોમાં