જાણો, કચ્છમાં આવેલા અભ્યારણ્યો વાઈલ્ડ લાઈફ વિશે

ગુજરાતમાં આમ તો જોવા લાયક ઘણા બધા પર્યટન સ્થળો છે. પણ તમે કદી કચ્છ વિશે વિચાર્યુ છે જાણ્યું છે. મોટા ભાગના લોકો વિચારતા હશે કે કચ્છ મતલબ રણપ્રદેશ ત્યાં શુ જોવા જેવુ હશે ? ત્યાં કંઈક જોવા મળશે કે કેમ ? ત્યાં તો ગરમી જ ગરમી હશે ? જેવા પ્રશ્ર્નો ચોક્કસ ઉદ્દભવશે પણ એવુ નથી … Continue reading જાણો, કચ્છમાં આવેલા અભ્યારણ્યો વાઈલ્ડ લાઈફ વિશે