HomeWild Wikiજાણો, હિંસક પ્રાણી મગર( Crocodile ) વિશે

જાણો, હિંસક પ્રાણી મગર( Crocodile ) વિશે

– મગર( Crocodile )ની લગભગ 14 જેટલી પ્રજાતીઓ છે.

– મગર( Crocodile ) દોઢથી બે મીટર લંબાઈના હોય છે.

– મોટા ભાગના મગર( Crocodile ) તળાવ કે નદીના મીઠા પાણીમાં રહે છે.

– મગર( Crocodile )ની ચામડી સખત અને ખરબચડી હોય છે જેથી તેને પરસેવો થતો નથી.

– મગર( Crocodile )ઠંડા લોહીનું પેટે ચાલનારૃં પ્રાણી છે. તે પાણી અને જમીન એમ બંનેમાં રહી શકે છે.

WSON Team

– મગર( Crocodile ) ટૂંકા અંતર સુધી ઝડપથી દોડી શકે છે.

– મગર( Crocodile )ને 80 દાંત હોય છે. દાંત પડી જાય તો નવા ઊગે છે. પ્રત્યેક દાંત જીવનભરમાં 50 વખત પડીને નવા આવે છે.

– મગર( Crocodile ) દૂરના અવાજો અને ગંધ ઓળખી શકે છે રાત્રે અંધારામાં પણ સારી રીતે જોઇ શકે છે.

WSON Team

– વિશ્વભરમાં ક્રોકોડાઈલ મગર( Crocodile ) જેવા મળે છે જ્યારે ચીન અને અમેરિકામાં એલિગેટર નામના કદાવર મગર હોય છે.

– મગર( Crocodile ) માછલી અને નાના મોટા પ્રાણીઓનો શિકાર કરે છે. તે ખોરાક વિના લાંબો સમય જીવિત રહી શકે છે.

– મગર( Crocodile )ના જડબાં ભીડવાની તાકાત બધા પ્રાણીઓ કરતાં વધુ છે. પરંતુ તે બંધ જડબું ઝડપથી ખોલી શકે નહીં મજબૂત બાંધાનો માણસ મગર( Crocodile )નાં જડબાં હાથ વડે દબાવીને ખૂલતાં રોકી શકે.

- Advertisment -