HomeAnimalsChinkara (Indian Gazelle)હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય

હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય

આ અભયારણ્ય ગુજરાતની વન્ય પ્રાણીસુષ્ટિના વિવિધ પાસાઓથી ભરપુર છે. આ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય રાજકોટ જીલ્લાના જસદણ ( એક વખતનું રજવાડુ )થી ફકત 10 કિ.મીના અંતરે આવ્યું છે.

wildstreakofnature.com

તે ઓક નાનું પણ મહત્વ ધરાવતું અભયારણ્ય છે. જયાં વન્યપ્રાણીઓની જાળવણી અંગેની જાગૃતિ લાવવા અંગેની છાવણી કરવા લાયક છે. અહિ ચિંકારા,દીપડા,ઉડના શિયાળ,તપખીરીયા રંગની ટપકાવાળી બિલાડી અને વરૂ જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત 230 થી વધુ પ્રકારના પક્ષીઓનું આશ્ર્યસ્થાન છે. આ સિવાય અહી સાપોની 19 પ્રજાતિઓ પણ વસવાટ કરે છે. આપના બાળકોને આ અભયારણ્યની મુલાકાત કરાવવા માટેનું એક આદર્શ ગણી શકાય કારણ કે અહિ આનંદ અને રોમાંચકતા સાથે વન્યપ્રાણીજીવન અંગેનું વિશાળ જ્ઞાન મળે છે. અભયારણ્યની મુલાકાતે જવા શ્રેષ્ઠ સમયગાળો જુલાઈથી ફેબ્રુઆરીનો છે.

 

- Advertisment -