ભારતમાં ઘણાં ઓછા સ્થળો છે જેયાં કાળા હરણની વસતી પ્રમાણમાં સોરા હોય. આ રાષ્ટ્રિય ઉધાન ભાવનગર જિલ્લામાં આવેલા ઘાસથી ભરપુર એવા વિસ્તાર વેરાવદર ખાતે 34 ચો.કિમી વિસ્તાર ધરાવે છે. અહીં કાળા હરણ અહીં તહીં ફરતાં – ચરતાં દેખાતા હોય છે.

કાળા હરણ ઉપરાંત આ રાષ્ટ્રિય ઉધાનમાં લુપ્ત થવાની કગાર પર એવાં ભારતિય રીંછ, શિયાળ, સામાન્ય શિયાળ, જંગલી બિલાડી, વાદળી પાડા જેવા મોટા કદના લાંબા શિંગડાવાળા હરણ, જંગલી ડુક્કરો, દાંતના વધુ પ્રમાણમાં ઉપયોગ કરી કંઈક ને કંઈક ખોતરનારા સસલા, ખીસકોલી, ઉંદરો અને ઝડપી દોડતાં ગધેડાઓનું ( ઘુડખર ) આ મુળ વતન છે.
આ ઉધાનનો દક્ષિણ વિસ્તાર પક્ષી નિરીક્ષણ કરનારા માટે એક આદર્શ સ્થાન છે. જયાં આ વિસ્તારનો સીમાવર્તી ભાગ વિપુલ સંખ્યામાં વસતા વરૂઓનો છે. જુલાઈથી માર્ચના સમયમાં વેરાવદર બ્વેકબક રાષ્ટ્રિય ઉધાનની મુલાકાત માટેનો સર્વોતમ સમય માનવામાં આવે છે.