HomeWild Wikiજાણો, વાંદરાની એક અનોખી પ્રજાતિ લાયન મંકીની (The Lion Monkey) 5 ખાસીયતો...

જાણો, વાંદરાની એક અનોખી પ્રજાતિ લાયન મંકીની (The Lion Monkey) 5 ખાસીયતો વિશે

લાયન મંકીના(The Lion Monkey) ચહેરા અને ગરદન પર સિંહની માફક લાંબા વાળ એટલે કે કેશવાળી હોવાથી તેને લાઈન મંકી(The Lion Monkey) કહે છે.

વાંદરાઓની ઘણી બધી પ્રજાતિઓ માંથી એક પ્રજાતિ લાયન મંકી(The Lion Monkey) તરીકે ઓળખાય છે. આ મંકી સામાન્ય રીતે બ્રાઝિલના દક્ષિણપુર્વી ભાગમાં જોવા મળતા લાયન મંકી(The Lion Monkey)વાંદરાની એવી પ્રજાતિ છે. લાયન મંકીના(The Lion Monkey) પ્રજાતિના વાંદરાઓ સામાન્ય રીતે સમુહમાં રહેવાનું વધુ પસંદ કરે છે. લાયન મંકી(The Lion Monkey) વાંદરાના એકદમ બ્રાઈટ ગોલ્ડન કલરની રુવાંટીને લીધે તેને લાયન મંકી અથવા તો ગોલ્ડન લાયન ટેમેરિયન કહે છે.

લાયન મંકીનો દેખાવ :

WSON Team

લાયન મંકી(The Lion Monkey)ને દુરથી જોતા તે જાણે નાનકડો ગોલ્ડન ગોળો હોય એવા લાગે છે. કેમ કે તેના મોં અને ગરદનની આસપાસ સોનેરી રંગના લાંબા વાળ એટલે કે સિંહને હોય એવી કેશવાળી હોય છે. આ કારણસર પણ તેને લાયન મંકી(The Lion Monkey) તરીકે ઓળખવામાં આવે છે. https://wildstreakofnature.com/gu/one-of-the-most-intelligent-monkey-species-in-the-animal-capuchin/લાયન મંકીના હાથ, પગ અને ચહેરા પર ડાર્ક બ્રાઉન અથવા જાંબલી ઝાંચ ધરાવતી રુવાંટી હોય છે.

લાયન મંકીના કદ :

WSON Team

લાયન મંકીના(The Lion Monkey) કદ સામાન્ય રીતે નાના અથવા મધ્યમ કદના લગભગ આઠ ઇંચ લંબાઈ ધરાવતા હોય છે.

લાયન મંકી(Lion Monkey)ની લાક્ષણિકતા :

WSON Team

લાયન મંકી(The Lion Monkey)ની લાક્ષણિકતાની ખાસ કરીને વાત કરીએ તો આ પ્રજાતિના વાનરો સમુહમાં રહેવાનું અને તેના મિત્રો તથા પરિવાર સાથે મસ્તી તોફાન કરવાનું અને ઉછળકુદ કરવાનું વધુ પસંદ કરે છે.

લાયન મંકીના(The Lion Monkey)નાના સમુહમાં રહેતા આ લાયન મંકી(The Lion Monkey) તેમના સમુહમાં આગવી રીતે વાતચિત કરે છે. લાયન મંકી(The Lion Monkey) રાત્રીના સમયે અથવા દિવસ દરમિયાન ગરમી વધારે હોય ત્યારે આ વાનરો વૃક્ષની છાંવોમાં અને વૃક્ષની બખોલમાં રહેવાનું પસંદ કરે છે.

લાયન મંકી(Lion Monkey)નો ખોરાક :

WSON Team

લાયન મંકી મોટા ભાગે  ફળ, જીવડાં, ઇંડા, ઈયળો, અથવા નાના પક્ષીઓ ખાય છે. પોતાના ખોરાકની શોધ માટે એક વૃક્ષ પરથી બિજા વૃક્ષની ડાળીઓ પર ઉછળકુદ કરે છે.

લાયન મંકી(Lion Monkey)ના બચ્ચા :

WSON Team

લાયન મંકી(The Lion Monkey)ના પ્રજીતિના વાનરોમાં માદા લાયન મંકી બચ્ચાને જન્મ આપે તે પછી નર અને માદા લાયન મંકી(The Lion Monkey) બચ્ચાની લગભગ છ મહિનાના થાય ત્યાં સુધી સંભાળ રાખે છે. તે પછી બચ્ચું જાતે જ પોતાનો ખોરાક શોધતા શીખી જાય છે.

- Advertisment -