HomeWild Life Newsભારતના આ જંગલમાં જોવા મળ્યું વિચિત્ર પ્રાણી, સોશીયલ મીડિયા પર તસવીર વાઈરલ

ભારતના આ જંગલમાં જોવા મળ્યું વિચિત્ર પ્રાણી, સોશીયલ મીડિયા પર તસવીર વાઈરલ

દુનિયામાં એવા ઘણા અજીબોગરીબ પ્રાણીઓ છે, જેના વિશે જાણ્યા પછી ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. વિવિધ દેશોમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ હોય છે, પરંતુ કોઈના વિશે આપણને જાણકારી હોય છે તો કોઈના વિશે નહીં.

ભારતના જંગલમાં પણ એક એવું પ્રાણી જોવા મળ્યું છે, જેના વિશે દરેક અજાણ છે. અત્યારે ટ્વિટર પર તેની તસવીર વાઈરલ થઈ રહી છે. ભારતના ઓરિસ્સાના જંગલમાં આ પ્રાણી જોવા મળ્યું છે. ખાસ વાત એ છે કે, તે ભારતના જંગલમાં જોવા મળ્યું છે.

- Advertisment -